|
| સાઈઝ |
| ૧ |
દાદીની પ્રસાદી
[ગુજરાતી ચોપડી] આ વેબસાઈટના દાદીની પ્રસાદી વિભાગને થોડાં સામાન્ય ફેરફાર સાથે ઈ-ચોપડી તરીકે રજૂ કરવામાં આવ્યો છે. સંસ્કૃત સાહિત્યનાં આ વિણેલાં મોતી જે વાંચે તેને ખૂબ ગમી જાય છે..
| ૩૧૬ કે.બી. |
| ૨ |
કોમ્પ્યુટરની ક્લીકે
[ગુજરાતી ચોપડી] ગંગાવતરણ માટે રાજા ભગીરથે કરેલી મથામણ જેવી જહેમત કરી કોમ્પ્યુટરમાં ગુજરાતીનું અવતરણ કરાવનાર એકલવીર રતિલાલ ચંદેરિયાની સોફ્ટવેર યાત્રાનું નિરૂપણ.
| ૪૯૮ કે.બી. |
| ૩ |
Gujarati-English Learner's Dictionary
[ગુજરાતી-અંગ્રેજી ચોપડી] યુનિવર્સિટી ઓફ પેન્નસિલ્વેનિયાના વિદ્વાન પ્રાધ્યાપક બાબુભાઈ સુથાર દ્રારા ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ શાસ્ત્રોક્ત પદ્ધતિથી આપવાની કોશિશ.
| ૧.૦૧ એમ.બી. |
| ૪ |
Monolingual and Bilingual Dictionaries in Gujarat
[અંગ્રેજી ચોપડી] કે.કા. શાસ્ત્રીને શા માટે ગુજરાતી ભાષાની હરતી-ફરતી ડિક્શનેરી તરીકે ઓળખવામાં આવતા હતા તે જાણવું હોય તો વાંચો તેમનો આ અભ્યાસપૂર્ણ લેખ.
| ૧૧૪ કે.બી. |
| ૫ |
દિવાસ્વપ્ન [ગુજરાતી]
ગુજરાતના બધા શિક્ષણવિદોના સરતાજ સમા ગિજુભાઈ બધેકાએ એક દિવાસ્વપ્ન જોયું હતું. આ દિવાસ્વપ્નને તેમણે ૧૯૩૨ની સાલમાં ગુજરાતી ભાષામાં અક્ષરદેહ આપ્યો હતો. આ કાલ્પનિક છતાંય આબેહુબ સત્ય રજૂ કરતી વાર્તા વાંચવા જેવી છે. આ દિવાસ્વપ્ન ક્યારે સાકાર થશે ?
| ૩૯૧ કે.બી. |
| ૬ |
Divaswapna [ગુજરાતી ‘દિવાસ્વપ્ન’નો અંગ્રેજી અનુવાદ]
| ૨૪૩ કે.બી. |
| ૭ |
दिवास्वप्न [ગુજરાતી ‘દિવાસ્વપ્ન’નો હિન્દી અનુવાદ]
| ૨,૩૭૦ કે.બી. |
| ૮ |
સરળ રોગોપચાર
[ગુજરાતી ચોપડી] ‘લોકપ્રીત્યર્થે’ મહેનત કરી આ સરસ પુસ્તિકા બનાવનારા ગાંડાભાઈ વલ્લભભાઈ પટેલને સાદર પ્રણામ. આ પુસ્તિકા હાથવગી રાખવા જેવી છે અને તે ક્યારેક સંકટ સમયની સાંકળ પુરવાર થાય તેવી છે.
| ૨.૦૮ એમ.બી. |
| ૯ |
ગુજરાતમાં સુગમ સંગીતની ઉત્ક્રાંતિ ભાગ - ૧
ગુજરાતમાં સુગમ સંગીતની ઉત્ક્રાંતિ ભાગ - ૨
[ગુજરાતી ચોપડી] ગુજરાતી સુગમ સંગીતમાં રસ ધરાવતા દરેકે વાંચવા ને વસાવવા જેવું આ માહિતી સભર પુસ્તક લખવા માટે જયદેવ વાસુદેવ ભોજકનો ખૂબ ખૂબ આભાર.
| ૮.૮૮ એમ.બી.
૭.૯૯ એમ.બી. |
| ૧૦ |
પી.ડી.એફ. ઈ-બૂક
[અંગ્રેજી ચોપડી] પી.ડી.એફ. ઈ-બૂક બનાવવી એ બહુ મુશ્કેલ કામ નથી. આ અધિકૃત પુસ્તિકામાં ઈ-બૂક બનાવવા અંગે પુરતું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
| ૭૧૪ કે.બી. |
| ૧૧ |
જોડણીના નિયમો
[ગુજરાતી ચોપડી] ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત ‘સાર્થ જોડણી કોશ’માં અપાયેલા જોડણી નિયમોની ગુજરાતી લેક્સિકોન વેબસાઈટ દ્વારા બનાવાયેલી પુસ્તિકા.
| ૮૭.૨ કે.બી. |
| ૧૨ |
ગૌરવ ગુર્જરી
[ગુજરાતી ચોપડી] પત્રકાર નંદિની ત્રિવેદીએ ઘણી જહેમત અને ઘણું સંશોધન કરી તૈયાર કરેલું અદ્ભુત પુસ્તક. ગુજરાતી ગીત-સંગીતના વિકાસમાં પાયાના પથ્થરો બનેલા કલાકારો વિશે પુષ્કળ માહિતી પીરસતું આ પુસ્તક એક એન્સાઈક્લોપિડીયા સમાન છે.
| ૬.૯ એમ.બી. |
| ૧૩ |
ગીત ગુર્જરી
[ગુજરાતી ચોપડી] પત્રકાર નંદિની ત્રિવેદીનું ઘણું જ રસપ્રદ પુસ્તક. અનેક ગુજરાતી ગીતો-ગાયનોનો પરિચય અને રસાસ્વાદ માણવા જેવો છે.
| ૪ એમ.બી. |
| ૧૪ |
શબ્દસૂરના સાથિયા
[ગુજરાતી ચોપડી] ગુજરાતમાં સરસ ગીતો, ગાયનોનો મોટો ખજાનો છે. આ પુસ્તકમાં મનોજ જોશીએ આવા સુંદર ગીતો, ગાયનોનો રસાસ્વાદ કરાવ્યો છે.
| ૦.૯૮ એમ.બી. |
| ૧૫ |
મહર્ષિ દયાનંદ સરસ્વતી
[ગુજરાતી ચોપડી] સમગ્ર દેશ પર પોતાની અમીટ છાપ છોડી જનારા ગુજરાતના અનોખા ધર્મપુરુષ મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જીવન ચરિત્ર વાંચો સ્વામી સચ્ચિદાનંદની કસાયેલી કલમે
| ૫૨૩ કે.બી. |
| ૧૬ |
પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીનું જીવનચરિત્ર (ઈ.સ. ૧૮૮૮)
[ગુજરાતી ચોપડી] લેખકઃ ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક
| ૩.૦૯ એમ.બી. |
| ૧૭ |
સરસ્વતીચંદ્ર ભાગ-૧ (બુદ્ધિધનનો કારભાર) (ઈ.સ. ૧૯૨૨ની ૮મી આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
| ૧૫.૦૪ એમ.બી. |
| ૧૮ |
સરસ્વતીચંદ્ર ભાગ-૨ (ગુણસુંદરીનું કુટુંબજાળ) (ઈ.સ. ૧૮૯૨ની પ્રથમ આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
| ૦૮.૫૯ એમ.બી. |
| ૧૯ |
સરસ્વતીચંદ્ર ભાગ-૩ (રત્નનગરીનું રાજ્યતંત્ર) (ઈ.સ. ૧૯૨૩ની પાંચમી આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
| ૧૪.૦૪ એમ.બી. |
| ૨૦ |
સરસ્વતીચંદ્ર ભાગ-૪ (સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) (ઈ.સ. ૧૯૦૧ની પ્રથમ આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
| ૩૩.૦૧ એમ.બી. |
| ૨૧ |
ગુજરાતનું પાટનગર અમદાવાદ (ઈ.સ. ૧૯૨૯ની આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] લેખકઃ રત્નમણિરાવ ભીમરાવ
| ૪૯.૭૧ એમ.બી. |
| ૨૨ |
આપણું મંબઈ (ઈ.સ. ૧૯૩૧)
[ગુજરાતી ચોપડી] લેખકઃ ખરશેદજી સોહરાબજી પાવરી
| ૮.૫ એમ.બી. |
| ૨૩ |
અરુણનું અદ્ભૂત સ્વપ્ન (ઈ.સ. ૧૯૩૪ની પ્રથમ આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] લેખિકાઃ હંસા મહેતા
| ૦૯.૫૭ એમ.બી. |
| ૨૪ |
આગળ ધસો (ઈ.સ. ૧૯૩૮ની ત્રીજી આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] અનુવાદકઃ ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ
| ૪૭.૪૧ એમ.બી. |
| ૨૫ |
गीतामंथन હિન્દી અનુવાદ (ઈ.સ. ૧૯૩૯)
[હિન્દી ચોપડી] મૂ.લે. કિ.ઘ. મશરૂવાળા અનુવાદકઃ શંકરલાલ શર્મા
| ૧૪.૮૩ એમ.બી. |
| ૨૬ |
ગુજરાતનો નાથ (ઈ.સ. ૧૯૨૧ની આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી
| ૨૧.૯ એમ.બી. |
| ૨૭ |
આપણાં લગ્ન ગીતો (ઈ.સ. ૧૯૪૩ની આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] સંપાદકઃ ધનિષ્ઠાબેન મજમુદાર અને અન્ય
| ૬.૭૧ એમ.બી. |
| ૨૮ |
કલાપીનો કેકારવ (ઈ.સ. ૧૯૪૫ની આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] સંપાદકઃ જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી ‘સાગર’
| ૧૬.૦૦ એમ.બી. |
| ૨૯ |
સાર્થ ગુજરાતી જોડણીકોશ (ઈ.સ. ૧૯૪૯ની આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] સંપાદકઃ મગનભાઈ પ્રભુદાસ દેસાઈ
| ૧૬.૦૦ એમ.બી. |
| ૩૦ |
બહુરૂપી ગાંધી (ઈ.સ. ૧૯૭૦ની આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] અનુવાદક જિતેન્દ્ર દેસાઈ
| ૨.૮૧ એમ.બી. |
| ૩૧ |
સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુવૃત્તિ ખંડ-૧
[ગુજરાતી ચોપડી] સંપાદક-અનુવાદક-વિવેચકઃ પંડિત બેચરદાસ જીવરાજ દોશી
| ૧૧ એમ.બી. |
| ૩૨ |
સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુવૃત્તિ ખંડ-૨
[ગુજરાતી ચોપડી] સંપાદક-અનુવાદક-વિવેચકઃ પંડિત બેચરદાસ જીવરાજ દોશી
| ૮.૬૩ એમ.બી. |
| ૩૩ |
સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુવૃત્તિ ખંડ-૩
[ગુજરાતી ચોપડી] સંપાદક-અનુવાદક-વિવેચકઃ પંડિત બેચરદાસ જીવરાજ દોશી
| ૬.૮૪ એમ.બી. |
| ૩૪ |
વીર નર્મદ (૧૯૩૩ની આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] લેખકઃ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ
| ૪.૭૮ એમ.બી. |
| ૩૫ |
આજ ભી ખરે હૈં તાલાબ
[હિન્દી ચોપડી] લેખકઃ અનુપમ મિશ્ર
| ૨.૧૧ એમ.બી. |
0 comments:
Post a Comment