હેમંત ચૌહાણ ગુજરાતના ખ્યાતનામ ભજનિક અને ઊચ્ચકોટિના લોકગાયક છે. તેમનું
વિશેષ પ્રદાન ભજન ક્ષેત્રે છે, તેમણે ગુજરાતી ભજન-સંતવાણીનાં અનેક
આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ગરબાનાં સેંકડો
આલ્બમોમાં પણ તેમણે પોતાનોનો સ્વર આપ્યો છે.
શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેમની સૌથી મહત્વની વિશેષતા છે
0 comments:
Post a Comment